આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-1

(125)
  • 16.8k
  • 19
  • 9.5k

આઇ હેટ યુપ્રકરણ-1 સાંજ ક્યારે પડી ગઇ નંદીનીને ખબરજ ના પડી સવારથી જોબ પર જવાનું આવીને રસોઇ બનાવવાની અને રસોઇ બનાવતાં બનાવતાં ટીવી જોવાનું ટીવી જોઇ ના શકાય ફક્ત સાંભળવાનું થયું પણ આજે ટીવીમાં આવતું મૂવી... એનાં મનહૃદયમાં તોફાન મચાવી દીધું. જેને યાદ કરી આઘો ઠેલ્યા કરતી હતી એ આજે વધુને વધુ નજીક આવી ગયો. ખૂબ યાદ આવી ગયો. એમાંય ગીત સાંભળ્યુ... ગીતનું મ્યુઝીક શરૃ થતાં જ... મેરી રાહે.. તેરે તક હૈ તુજપે હી તો મેરા હક હૈ ઇશ્ક મેરા તૂ બેસક હૈ... સાથ છોડૂંગા ના તેરે પીછે આઊંગા છીન લૂંગા યાં ખુદાસે માંગ લૂંગા.. મૈં તેરા બન જાઊંગા... ગીતની