લવ ની ભવાઈ - 39

  • 3.2k
  • 1.1k

હવે આગળ , દેવ અને તેના પપ્પા એકબીજા સાથે થોડી ગરમા ગરમી થાય છે દેવ પણ જિદ્દી છે સાથે સાથે તર પોતાની વાત પણ મનાવવામાં નિષ્ફળ જાય છે .દેવ : પપ્પા તમને વાંધો શુ છે હું આપણું ગામ છોડીને બહાર નોકરી માટે જાવ છું તો ? પપ્પા : વાંધો મને એટલો જ છે હું બહાર નથી ગયો ક્યાંય તો હું તને પણ બહાર નહીં જ જવા દવ .દેવ : પપ્પા મારે બહાર નીકળી ને બધું જોવું છે ફરવું છે અને મારે આગળ વધવું છે હું ત્યારે જ આગળ વધી શકીશ પપ્પા જ્યારે તમે મને