જન્મદિવસ

  • 2.4k
  • 604

જન્મદિવસની ખાસ નોંધ : વર્ષગાંઠ-જન્મદિવસ-બર્થડે શબ્દ સાંભળતાં જ ઢગલાબંધ યાદો નજર સમક્ષ આવી જાય છે,નાનપણથી લઈને અત્યાર સુધીની લગભગ બધી જ યાદોની ઝલક - ઝાંખી માનસપટ પર છવાઈ જાય છે. નાના હતા ત્યારનું તો સેલિબ્રેશન આપણને એટલું યાદ ના હોય, પણ એ આપણી પહેલી બર્થડે મમ્મી પપ્પા માટે કાયમ સ્પેશ્યલ હોય છે.મોટા થતા ગયા એમ બર્થડે સેલિબ્રેશન પણ બદલાતું ગયું, એ સ્કૂલમાં સ્કૂલડ્રેસની જગ્યાએ ક્લરીંગ કપડાં પહેરીને જવાનું, ક્લાસમાં જઇને ચૉકલેટ આપવાની, બધાને પેન્સિલ આપવાની, બધાં અલગ અલગ વર્ગ મા જાયઈને teacher ને ચોકલૅતે આપવાની, અહાહા શું વટ પડતો..! એમાં પણ ટીચર્સ અને ખાસ મિત્રોને કેડબરી બાર અથવા ડબલ ચૉકલેટ આપવાની