સરિતાની સેવા

  • 3.7k
  • 1.1k

" નિતા, પેલાને ખાવાનું આપવા જા તો ! " પુખ્ત વયની સ્ત્રી પોતાના ભારી થયેલા અવાજ સાથે બોલી." પણ મને પહેલા મંદિરે જવું છે. આવીને હું કામ પતાવી લઈશ. " જાણે જવાની ઉતાવળ હોય એમ જલ્દી ચાલી ગઈ." ભલે તું જા! હું ભીખાભાઈને કહી દઉં છું."સામે તેણીએ પ્રત્યુત્તર આપ્યો. ભીખાભાઇને સામે આવતાં જોયા.દેખાવમાં પીઢ, મક્કમ ને માનભેર વટથી ચાલતાં ચાલતાં આવતા હતા. હાથમાં મોટી તપેલી હતી. જેમાં રોટલીઓનાં થપ્પા ભરેલા હતા.પેલી પાસે આવી પહોંચ્યા." સરિતાબેન,આજે આ જમવાનું કઇ જગ્યાએ આપવા જવાનું છે ?" ઉંમરમાં થોડા મોટા હ