કૂબો સ્નેહનો - 63

(18)
  • 3k
  • 2
  • 1.2k

? આરતીસોની ? પ્રકરણ : 63 ખુશીથી પાગલ થઈ ગયેલી નતાશાને જોઈને એની કહેલી વાતથી વિરાજને સાબિત થઈ ગયું હતું કે અત્યાર સુધી એના દ્વારા બોલાયેલી એકેએક વાત જુઠ્ઠી હતી. સઘડી સંઘર્ષની..... ❣️કૂબો સ્નેહનો❣️ "હમને સબકુછ પા લિયા વિરાજ. આજ હમને સબકુછ પા લિયા.... ઔર.. બર્થ ડે કી એસી ગીફ્ટ કે સાથ આજ હમારા નયા જનમ હૂઆ હૈ." પલંગ પર આખી ઊભી થઈને નૃત્ય કરીને નતાશા પોતાની ખુશીઓ પ્રગટ કરવા લાગી. આશ્ચર્ય પ્રગટ કરતો વિરાજ નતાશાના ચહેરા સામે જોઈ રહ્યો. એ ખેદયુક્ત સ્વરે બોલ્યો, "અબ કોઈ નયા નાટક તો નહિ કર રહી