(પ્રેમાળ વ્રત...લાગણીનો વરસાદ) "માથા પર બ્લેન્કેટ ઓઢી હું પાણીપુરી ખાઈ રહી હતી.સામે ટેબલ પર પાણીપુરી,દહીંપુરી,પાઉભાજી, આઈસ્ક્રીમ,ચોકલેટ,વેફર અને સમોસા પડ્યા હતા.હું ટિવી જોતા જોતા ફૂલસ્પીડમાં ખાઈ રહી હતી કે એ આવ્યા."???he:ઓય આ શું કરે છે.આટલું બધું કોના માટે???!! કેહતા ડીશ માંથી વેફર ઉઠાવી અને હું હાથ પર મારતા બોલી.?me:એ ડોન્ટ ટચ,આ બધું મારુ છે.અને 12 વાગ્યા સુધી હું જેટલું ખાઈ શકું એટલું ખાઈશ.એટલે મન ભરાય જાય અને કાલે મને આ બધાની યાદ ના આવે.?he:પણ કેમ??તું એટલું કેમ ખાય છે, અને ધીમે ખા હું નઇ લઈ લવ તમતમારે મોજ કર,અને દિકા દુનિયા પુરી થઈ જવાની હોય એમ ન ખા શાંતિથી ખાઈ