ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-12)

(52)
  • 5.5k
  • 4
  • 3.1k

ચક્રવ્યુહ - The Side of Crime (Part-12) જ્યોતિ ના ઘરે જઈ રાઘવ જુએ છે તો જ્યોતિ ની લાશ પંખા પર લટકતી હોય છે, તેણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય છે. " મને નથી લાગતું કે જ્યોતિ એ આત્મહત્યા કરી છે." જ્યોતિ ની લાશ ને નીરખતાં રાઘવ બોલ્યો. " રાઘવ તમારાં લાગવાથી કે ન લાગવાથી સત્ય બદલાઈ નથી જવાનું, આણે આત્મહત્યા જ કરી છે આ રહી એની ચિઠ્ઠી અને રેકોર્ડિંગ કરેલ વિડિયો." રાઘવ ની વાત સાંભળી દવે એ જ્યોતિ દ્વારા લખવામાં