ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-11)

(44)
  • 5.6k
  • 2
  • 3.3k

ચક્રવ્યુહ - The Dark Side of Crime (Part-11) આ તરફ વિનય અત્યારે દવાખાનામાં હતો, તેની હાલત એકદમ નાજુક હતી ડોક્ટર તેની સારવાર કરી રહ્યાં હતાં. વિનયના માતા-પિતા પણ તેની પાસે હાજર હોય છે, રાઘવ વચ્ચે-વચ્ચે એનાં ખબર-અંતર પૂછવા આવતો હતો. લગભગ ત્રણ દિવસ વીતી ગયા વિનયના માતા-પિતા ઘરે ગયાં હોય છે, વિનયને થોડું સારું હોવાથી વિનયે જ તેમને ઘરે મોકલ્યાં હોય છે. વિનય પર નજર રાખવા મુકેલાં બે કોન્સ્ટેબલ પણ અત્યારે ત્યાં હાજર હોતાં નથી, તેવામાં જ કામિનીની ખાસ મિત્ર વિનયને મળવાં આવે છે. " વિનય