Loaded કારતુસ - 9

  • 3.4k
  • 1.1k

"એક્સટ્રીમલી સૉરી ફોર ધ લેટ એન્ટ્રી." કહેવા સાથે DIG ઉદય માથુર કેબિનમાં એન્ટર થયાં અને ચીલઝડપે મિસ. સેનગુપ્તાની સામેની સીટ પર વિરાજમાન થવાની સાથે જ એમણે શેકહેન્ડ કરી મિસ સેનગુપ્તા તથા CBI ઓફિસર્સ એ. માધવન અને પછી એ. કુટ્ટી એમ બંન્નેવનું વારાફરતી ગ્રીટ અને સેલ્યુટ સ્વીકાર્યું. "યસ CBI એજન્ટ કુટ્ટી ઉર્ફ 'મશાલ' કહો શો પ્લાન છે આપનો. ફોન પર આપે કશું જ જણાવ્યું નહીં તો, મન બાવરુ થઈ ઉઠ્યું તેમ અહીં આવી તમને મળવા માટે ઉત્સાહિત થયું." "વેલ મિ. ઉદય માથુર, આટલા બધાં ઉતાવળા હોવા બાદ પણ મિટિંગમાં લેટ આવવા પાછળ તમારી પાસે નક્કી કોઈ ખાસ કારણ હશે.