સ્ત્રીજીવન -સંવેદનાથી વેદના સુધીનું

  • 7.3k
  • 1.5k

"આજ કી નારી સબપે ભારી" આજના સમયની બહુ પ્રખ્યાત પંક્તિ છે.પરંતુ આજ કી નારી સબપે ભરી થઇ છે કે પછી તેને ભારી થવા માટે મજબુર કરવામાં આવી છે.આ વાતનો વિચાર આપણામાંથી બહુ ઓછા લોકોને આવ્યો હશે. સ્ત્રી એ વહાલનો દરિયો છે ,મમતાની મૂર્તિ છે પરંતુ આજે તે લાગણીના સાગરમાં આગની જ્વાળા ઉભરીને બહાર આવવા મંડી છે તેની પાછળ કેટલાક ગંભીર કારણો છુપાયેલા છે.જતો કરનાર સ્ત્રી સ્વભાવ આજ આંખમાં પ્રતિશોધની ભાવના લઇ ફરતું થયું છે.આ વાત સાંભળવામાં અને વાંચવામાં ખુબ સરળ અને અર્થહીન લાગે છે પરંતુ વાસ્તવિક રીતે જોવા જોવા જઇયે તો આપડા સમાજ માટે તે ખુબ શરમજનક વાત છે જેના