દો ઈતફાક - 13

  • 2.5k
  • 1.3k

?️13?️દો ઈતફાકSiddzz? યુગ આજે ઘરે આવી ને ફુઆ સાથે ટીવી જોતો હતો પણ ફુઆ ના કોઈ ફ્રેન્ડ આવ્યા એટલે એ એની રૂમ માં જતો રહ્યો. અને માયરા ને ફોન કર્યો. " બોલો જનાબ " માયરા બોલી. " તારે ઓનલાઇન આવવાનું થાય છે કે નઈ એ બોલ" હજી સુધી માયરા ઓનલાઇન નઈ આવી હતી. " જોઈએ કામ વગર શું કામ ઓનલાઇન આવું " " સારું ના આવીશ. હું ફોન કરી લઈશ" " કેમ ફોન?" માયરા એ યુગ ને પૂછ્યું. " હા તો તું ઓનલાઇન નઈ આવે તો એજ કરું ને " " ઓકે જોઈએ. " પછી યુગ એના ડાન્સ ક્લાસ નું અને