અહંકાર - 5

(93)
  • 6.6k
  • 7
  • 3.3k

અહંકાર – 5 લેખક – મેર મેહુલ સવારનાં સાડા છ થયાં હતાં. રાવત જવાહરલાલ જોગર્સ પાર્કમાં તેની પત્ની સાથે મોર્નિંગ વોક કરતો હતો. સૂર્યોદય પહેલાનું વહેલી સવારનું અંજવાળું ધરતી પર પથરાઇ રહ્યું હતું. વાતાવરણમાં વહેલી સવારમાં વધતી ઠંડી પ્રસરી રહી હતી. પંદર મિનિટનાં એક રાઉન્ડ પછી બંને એક બાંકડા પર આવીને બેઠાં. “રણજિત ઘર લેવાની વાત કરતો હતો..”રાવતે વાત શરૂ કરી, “હું પણ હવે નવું ટેર્નામેન્ટ લેવાનું વિચારું છું” “જ્યારે સમય હતો ત્યારે લીધું નહીં…હવે ક્યાં તમને ચા-પાણીનાં રૂપિયા મળે છે ?” “અરે ભાગ્યવાન..” રાવતે લાંબો લહેકો લીધો, “કાળી કમાણી, કાળા કામોમાં જ જાય છે. એક વર્ષ પહેલાં મારું