અહંકાર - 2

(105)
  • 7.9k
  • 5
  • 4.2k

અહંકાર – 2 લેખક – મેર મેહુલ સાડા અગિયાર થયાં થયાં હતાં. બેન્ક ઑફ શિવગંજ સામેની ચાની લારી પાસે પાંચ વ્યક્તિ હાથમાં ચાનાં કપ લઈને ઉભા હતા. એ પાંચ વ્યક્તિ હાર્દિક અને તેનાં RO હતાં. બધાં બે મિનિટ પહેલા જ ભેગા થયા હતા. થોડીવારમાં સંકેત પણ ચાની લારી પાસે આવ્યો અને એક ચાનો કપ હાથમાં લઈને ઉભો રહ્યો. “ઑય ચીના…અહીંયા આવ..” હાર્દિકે સંકેતને બોલાવીને કહ્યું. “મારું નામ ચીનો નથી, સંકેત રાઠોડ છે” સંકેતે તેઓની પાસે જતાં કહ્યું. હાર્દિકે તેનાં કાન નીચે ટપલી મારી અને દાંત ભીંસીને કહ્યું, “તારા બાપાએ નામ જ ખોટું રાખ્યું છે, તારું નામ તો રાજપાલ