અહંકાર - 1

(99)
  • 10.9k
  • 10
  • 5.3k

અહંકાર લેખક – મેર મેહુલપ્રસ્તાવના નમસ્કાર વાંચકમિત્રો, ઔકાત નવલકથા લખી ત્યારે એને સિરીઝ બનાવવા વિશે વિચાર્યું નહોતું પણ જેવી રીતે તમારો પ્રતિસાદ મળ્યો છે એનાં આધારે તેનો બીજો ભાગ લખતાં મેં ગર્વ અનુભવ્યો છે. પ્રસ્તુત નવલકથા 'ઔકાત નવલકથા સિરીઝ' નો બીજો અંક છે અને ભવિષ્યમાં પણ આ સિરીઝ આગળ વધારવાનું મેં મન બનાવી લીધું છે. આ નવલકથા પણ એક જાસૂસી વાર્તા જ છે, જે શિવગંજ નામનાં કાલ્પનિક શહેરની છે. નવલકથાનો પ્લોટ વાસ્તવિક છે પણ ઘટનાઓ કાલ્પનિક છે. જયપાલસિંહ ચાવડા નામનો કાબેલ ઇન્સ્પેક્ટર કેવી રીતે એક મર્ડર મિસ્ટ્રી સુલજાવે છે તેનું અહીં વર્ણન છે. દર વખતની જેમ આ નવલકથાની