ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-62

(138)
  • 7k
  • 6
  • 3.6k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-62 સવારે ઊઠીને નીલાંગે નીલાંગીને ફોન કર્યો ત્યારે નીલાંગીએ ઐમ જ સીધું પૂછ્યું તું ક્યાં છે ? તું જ્યાં હોય ત્યાં હું આવી જઊં મારે ઘણી માહિતી આપવી છે. હું આવી જઊં કહ્યું ને ફોન કપાઇ ગયો અરે નીલાંગને અજુગતું ફીલ થયું એણે ફરીથી નીલાંગીને ફોન કર્યો કે તું ફોન કેમ કાપે છે ? તુ પૂછ તો ખરી હું ક્યાં છું ? તું કેવી રીતે આવીશ ? ક્યાં મળીશ એમનેમ તું કેવી રીતે ? નીલાંગીએ કહ્યું નીલુ તારાં પ્રેમની સુવાસ અને તારી હૂંફની ગરમી તારાં તરફ ખેંચી લે છે તું જ્યા હોઇશ ત્યાં હું