એ એવી જ છે

  • 4.5k
  • 1.9k

એ એવી જ છે.. એ એવી જ છે.. એને સ્વીકારી શકો તો જ તેના ખોળામાં માથું મૂકીને સુજો… એને સ્વીકારી શકો તો જ તેના હાથે તમારા કાંડા પર રાખડી કે ફ્રેન્ડશીપ બેલ્ટ બંધાવજો.. એને સમજી શકવાના હોવ તો જ માંડવા માં પગ મુકજો..નહીં તો પોખાઈને પણ પાછાં વળી જજો.. એ ઈશ્વરની એવી કૃતિ છે જેનું સર્જન ઈશ્વરે માત્ર ચાહવા માટે જ કર્યું છે.. સ્ત્રી વિના ઘરની કલ્પના કરો તો એ સ્મશાન જ છે. સ્ત્રી મહાન નથી પણ આવશ્યક ચોકકસ છે.. સ્ત્રી એકલપંડે બધે લડી લેશે.. પણ એક પુરૂષ ને માટે એ અઘરું થઈ જશે… વિશ્વાસ ના આવે