CANIS the dog - 16

  • 3.4k
  • 1.2k

આર્નોલ્ડ ને પાંચ ટકા થી ઉપરનું બધું જ બમ્પર ગયું અને તેમ છતાં પણ તેને બૃહસ્પતિ ની દૂગધ ગંધ(milky smell)અનુભવાઈ ગઈ અને તેણે તેના સ્પેક્ટ થી કહ્યું ઓહ really!!સીતા પણ આર્નોલ્ડ ની ઇંગલિશ ઈનોસેન્સિ ને સમજી શકી અને મનમાં થોડું હસી પડી.થોડીવાાર પછી વેઈટર cereal અને કેપેચીનો લઈને આવે છે અનેે આર્નોલ્ડ સીતા ને લંચ સાઈન આપે છે.આર્નોલ્ડે સીતા ને પૂછ્યું મીસ ગોગી,આ મેટર ક્રિમિનલ ટ્રેક ઉપર કેટલી હશે! આઈ મીન તમારા મંતવ્યે.સીતાએ કહ્યું વેલ, હજુ સુધી એવી કોોઈ સોલિડ ઇન્ફોર્મેશન ઓર સમ એફઆઈઆર શરૂ નથી થઈ. એટલે પરિસ્થિતિ સુષુપ્ત અને કાબુ માં જ છે. પરંતુ એક વાતનો અજંપો મને