સફર ની શરુઆત - 2

  • 4.1k
  • 1.3k

ં ભાગ : 2 ******* નમસ્તે મિત્રો ?માફ કરશો વાર્તા નો બીજો ભાગ રજૂ કરવામાં ઘણો જ સમય લાગી ગયો રાહ જોવડાવવા માટે દરેકની હું માફી માંગુ છું ? હવે આપણે સફરની શરૂઆત ભાગ બે વિષય આગળ જોઈશું. આપણે આગળના ભાગમાં જોયું કે સ્નેહા ઘરેથી નીકળી જાય છે અને તે રોહનને કોલ કરે છે રોહન તેના કોલનો જવાબ આપતો નથી. તો સ્નેહા રોહનને મેસેજ કરે છે અને મેસેજ માં તેને જણાવે છે કે તેને ઘર