લોસ્ટેડ - 56

(36)
  • 3.5k
  • 1
  • 1.6k

લોસ્ટેડ 56 રિંકલ ચૌહાણ "મેં એટલે જ ના પાડી હતી તને અહીં આવવાની, કેમકે મારા મનમાં શંકા હતી, ખટકો હતો કે કઈક ખોટું થશે. હવે શું કરીશું એનો જવાબ છે તારી પાસે?" રાહુલ એ ઊંચાં અવાજે પુછ્યું. "શું કરે છે તું રાહુલ? જરાક જો તો ખરો કે કોના સામે શું બોલે છે, આ બધામાં આધ્વી નો શું વાંક છે? એ તો આપણી બેન ની મદદ કરવા માંગતી હતી, અને તું બોલતા પેલા વિચાર તો ખરો કે તારા આવા વર્તન ની બાળક પર શું અસર થશે." રયાન એ રાહુલ ને તેના વર્તન માટે ચેતવ્યો. રાહુલને તરત ભાન થયું કે તે કેટલું