ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 06

(30)
  • 5.5k
  • 2
  • 2.5k

ભાગ :- 06 કોઈક યુવાન આવીને ગહેના બાનુ ના હાથમાં એક લાખ રૂપિયા મૂકી દે છે " આજથી પાયલ એક મહિના સુધી મારી!" ત્યારે ગહેના બાનુ તેની સામે જોઇને હસવા લાગે છે. " ક્યા જનાબ આપકો પાયલ સે ઇશ્ક તો નહિ હુઆ ના? આપ પીછલે એક સાલ સે પાયલ કે હી સાથ અપની સભી રાતે બિતાતે હો? ક્યા ઇતની ભા ગઈ મેરી પાયલ રાની કી આપ ઉસ બિસ્તર સે નીચે લાના હિ નહિ ચાહતે?" ત્યારે પેલો યુવાન કહે છે " અરે ગુડીયા બાનુ તું પૈસા ગણીને તારું કામ ચલાવ, મારી જિંદગીમાં દખલ મને બિલકુલ પસંદ નથી. તું મને પાયલ ન