“બાની”- એક શૂટર - 59

(28)
  • 3.7k
  • 3
  • 1.4k

બાની- એક શૂટર ભાગ : ૫૯"એ હથિયાર નાંખી દો..!!" પોલિસ ઈન્સ્પેકટરે રાડ પાડી.અચાનક ઘેરી વળેલી પોલીસને જોઈને બાની થતાં બાનીના સાથીદારો ચોંકી ઉઠ્યા."મિસ્ટર એહાન શાહ કોણ છે....??" પોલીસ ઈન્સ્પેકટરે ચારેતરફ નજર દોડાવતાં કહ્યું."સર...!! હું જ છું એહાન શાહ...!! મેં જ તમને લાગાદાર મિસીસ આરાધનાના બંગલેથી મેસેજ કર્યા હતાં. તેમ જ આ અડ્ડાનું એડ્રેસ પણ મોકલ્યું...!!" એહાને ગૌરવતાથી આગળ આવતા કહ્યું.સાંભળીને બાનીના ચહેરાનો રંગ ઉડી ગયો. એ એહાનના ચહેરાને જોતી જ રહી ગઈ. ટિપેન્દ્ર, ઈવાન તેમ જ મિસીસ આરાધના પણ ચોંકી ઊઠ્યાં. બાનીના હાથમાં અત્યારે પિસ્તોલ ન હતી પરંતુ એની સાથે ઉભેલો એક સાગીરતે હાથમાં રહેલી પિસ્તોલને નીચે રાખી."સરેન્ડર કરી દો." પોલીસ ઈન્સ્પેકટરે