પ્રેમની એક અધુરી લાગણી

  • 4.3k
  • 1k

શિવાંગી ...: રુદ્ર મારે તને કંઈક કહેવું છે .... રુદ્ર : આપણે આગળ કોઈ જ વાત કરવાની જરૂર નથી .... શિવાંગી....કારણ તો કહે.... રુદ્ર : શું મારા શબ્દો તારી માટે પૂરતા નથી ? હું કહું છું એ તારી માટે પૂરતું નથી ... તારે કારણ ની જરૂર છે ? તારી માટે મારી કિંમત વધુ છે કે મારા શબ્દો ની.. કે પછી કારણ ની .... શિવાંગી : (મનમાં ) કહેવું તો ઘણું છે ...પણ લાગતું નથી કે તું કાંઈ સાંભળવા કે સમજવા ઈચ્છે છે ... શિવાંગી એમજ વિચારોમાં ખોવાઈ જાય છે .... એ દિવસોમાં જ્યારે એ બને સાથે હતા...જોડે હતા... કેવો પ્રેમ