પ્યારે પંડિત - 11

  • 3k
  • 1
  • 1.3k

સાચું કહી દે અને અમિત સાથે લગ્ન કરી લે. No way. ક્યારા ગુસ્સે થઈ ગઈ. તો પછી જુઠ્ઠને ગુરુમાની જે મનમાં આવે તે કરતી જા. કેરેક્ટર વિશે વિચારશે તો જીંદગી ખરાબ થઈ જશે. થોડું વિચારી ક્યારા બોલી, ટેરેસ પર જઈએ. ટેરેસ પર શું છે? ખોટું જ બોલવું છે ને! તો અહીંયા બેસીને તૈયારી કર. ખુલ્લેઆમ ફરીશ તો તૈયારી પહેલા જ પકડાઈ જઈશ.હવે તો જે થશે તે જોયું જશે ક્યારા ઉભી થઈ ટેરેસ જવા લાગી.અવની મૃણાલના માથામાં તેલ નાખી રહી હતી. ખબર છે પપ્પા આજે કેટલા ખુશ હતા.હા ખબર છે.પેલી છોકરી વિશે જણાવને! અવનીએ મોકો જોતા પૂછી લીધુંકોણ?એ જ જે તને લેટર લખે છે.આ સાંભળી