પ્યારે પંડિત - 10

  • 2.9k
  • 1
  • 1.2k

પપ્પાનો ગુસ્સો, અને મમ્મી જે તોફાન મચાવશે એ તો તારાથી જોવાશે પણ નહીં.મમ્મીનો વધારે ડર નથી મને તો પપ્પા...પપ્પા તો થપ્પડ પણ મારી દેશે.. અધૂરું વાક્ય કુંદને પૂરું કરી દીધું. હે ભગવાન! આ મેં શું કર્યું. પોતાની ભૂલ સમજાતા તે બેડ પર બેસી ગઈ. અને હવે બંધૂક પણ નીકળી શકે છે? કુંદન એની રીતે ક્યારા ને સતર્ક કરી રહી હતી કે આવી situation મા શું શું થઈ શકે છે. બંધૂક! ખબર તો છે તને.. ફઈના વખતે પણ પપ્પાએ બંધૂક ચાલવી દીધી હતી. એ બીજી વાત છે કે ગોળી કોઈને વાગી ના હતી. પણ બધી વખતે એવું થોડી થાય કે બંધૂક ચાલે અને ગોળી કોઈને