મારો કાવ્ય ઝરૂખો ભાગ :18

  • 4.6k
  • 1.4k

મારા દિલ ની નજીક અને મને ગમતા કાવ્યો અસ્પ સમક્ષ મારો કાવ્ય ઝરૂખો ભાગ 18 તરીખે રજુ કરુ છુ... આશા રાખું છું કે આપ સૌને પસંદ આવશેકાવ્ય 01શિવરાત્રી આવે દર માસ, મહાશિવરાત્રી આવે વર્ષ માં ઍક વાર, જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રી...ભગવાન મહાદેવ ને મહાશિવરાત્રીએ તેમનાં અલગ અલગ નામ ની સ્તુતિ અપર્ણ...હર હર મહાદેવ... હર...ડમ ડમ ડમરૂ વાગેશિવ, શંભુ, શંકર તારી ધુન લાગે... ભોળા તારી ધુન લાગેડમ ડમ ડમરૂ વાગેકૈલાસપતિ, ભોલેનાથ, ઉમાનાથ તારી ધુન લાગે...