કુદરતના લેખા - જોખા - 20

(28)
  • 4.2k
  • 2
  • 2.1k

આગળ જોયું કે મયુર વહેલા અનાથાશ્રમ પહોંચી જાય છે ત્યાં બાળકો સાથે પરિચય કરાવી રહ્યો હતો ત્યાંજ દરવાજા પર કોઈ આવતા બાળકો શિસ્ત તોડી આવેલ વ્યક્તિને મળવા દોટ મૂકે છેહવે આગળ........ * * * * * * * * * * * * * * આભો બનીને મયુર બાળકોને દોડતા જોય રહ્યો. આવનાર બુકાનીધારી છોકરીનો ચેહરો દેખાતો ન હોવા છતાં બાળકો તેને ઓળખી ગયા અને એની ફરતે કુંડાળું કરી ઊભા રહ્યા. છોકરીએ ધીરેથી બુકાન હટાવી ગોઠણ ભર બેસી બધા બાળકોને એક સાથે પોતાની બાહોમાં સમાવી લીધા. ચહેરા પરથી બુકાન હટતા