ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part-8)

(44)
  • 6.1k
  • 3
  • 3.1k

ચક્રવ્યૂહ - The Dark Side of Crime (Part-8) " માય લોર્ડ આ વિટનેસ બોક્સ માં જે ઊભો છે, તે 4 એપ્રિલના રોજ બપોરે કામિનીના ઘરે ગયો હતો. તે દિવસે કામિની ઘરે એકલી હતી એ વાતનો ફાયદો ઉઠાવી એણે કામિની સાથે શારીરિક સંબંધ બાંધવાનું મન બનાવી લીધું, પણ કામિની દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે વિનય તેની સાથે જબરદસ્તી કરવાં લાગ્યો અને પોતાની આ હવસ ને કારણે પોતાનું ભાન ભુુુુલી કામિની સાથે દુષ્કર્મ આચર્યું અને કામિનીના શરીરે વિવિધ જગ્યાએ નુકસાન પણ પહોંચાડ્યું અને પોતાની હવસ ભુલી જ્યારે ભાન માં આવ્યો ત્યારે તેને