પરાગિની 2.0 - 13

(36)
  • 3.9k
  • 1
  • 1.9k

પરાગિની ૨.૦ - ૧૩ પરાગ રિનીને લઈને તેના ઘરે જાય છે અને બધાને સાંજે ડિનર માટે અને બંનેની ફેમીલીની મીટિંગ હોય છે પરંતુ આ વાત પર શાલિની કમેન્ટ કરે છે જેના લીધે પહેલા પરાગનું બોલવાનું થાય છે શાલિની સાથે અને પછી નવીનભાઈ શાલિનીને બોલે છે. શાલિની તેની રૂમમાં જઈ એક વ્યક્તિને ફોન કરે છે અને કહે છે, હું તને થોડીવાર બાદ લોકેશન મોકલી જઈશ સાંજે આવી જજે મસ્ત સ્ટોરી મળશે તને પેપરમાં છાપવા માટે... એક કામ કર આપણે મળીએ.. હેડલાઈન પણ તને હું જ કહીશ..! દાદી પરાગ અને રિનીને તેમની રૂમમાં લઈ જાય છે અને તેમના કબાટમાંથી એક જૂનું જડતરનું