Room Number 104 - 9

(46)
  • 5.7k
  • 2.4k

પાર્ટ ૯આગળ આપણે જોયું કે અભયસિંહ ને એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવે છે..હવે આગળ...અભયસિંહ:-હેલો સબ ઇન્સ્પેક્ટર અભયસિંહ સ્પીકિંગ" હુ આર યું?અજાણી વ્યક્તિ:- સાબ ! મેરા નામ સમશેર હે, યે જો આપને ન્યૂઝ ચેનલ મે ફોટું દિખાઈ હે ના સાબ ઉસમે સે એક બંદા કલ કો મેરે ટ્રકમે ચઢા થા સાહબ...અભયસિંહ:- ક્યાં ટ્રક મે? કોન સા બંદા ચડાથા તુમારે ટ્રક મે?સમશેર:- જી સાબ વો નીલેશ નામ કા જો બંદા ન્યુઝ ચેનલ મે દિખાતે હે ના વહી બંદે ને કલ સુબહ કો મારે સે લિફ્ટ લી થી..અભયસિંહ:- અચ્છા! તો કહા છોડા ઉસ બંદે કો?સમશેર :- જી સાહબ ઉસકો તો મેને જયપુર