લોસ્ટેડ - 55

(38)
  • 3.7k
  • 1
  • 1.5k

લોસ્ટેડ 55 રિંકલ ચૌહાણ આધ્વીકા એ એક હાથ તેના પેટ ઉપર મુક્યો, એક આંસુ તેની આંખમાંથી નીકળી તેના હાથ પર પડ્યું. "હું મા બનવાની છું? આપણે માતાપિતા...... આપણું બાળક...." ખુશી મા આધ્વીકા નુ ગળું રુંધાઈ ગયું. "હા આધ્વી, આપણું બાળક. હું લગ્ન કરીને તને અને આપણા બાળક ને મારી સાથે લઈ જઈશ હવે, તું આવીશ ને મારી સાથે આપણા ઘરે?" રાહુલ ખુબ જ ખુશ હતો. "હા આવીશ, એકવાર આપણું અધુરુ કામ પુરું થઇ જાય પછી આપણે લગ્ન કરી લઈશુ." આધ્વીકા રાહુલ ને ભેંટી પડી. "તુ કાલે અમારી સાથે નહી આવે આધ્વી, તુ એકલી નથી હવે. આપણું બાળક છે તારી સાથે,