કાતિલ કોણ?? - 4

(14)
  • 4.9k
  • 3
  • 2k

મારા હાથ માં ગોળી લાગી હતી અને આંખ બંધ થવા આવી હતી મને એ બંનેના આભાસી ચહેરા દેખાતા હતા ...... જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું હોસ્પિટલ માં હતો મારી પાસે વૃંદા અને એક મોટી મૂછ વાળા દાદા બેઠાં હતાં. ડોક્ટર આવ્યા અને વૃંદા ને કહેવા લાગ્યા ,હવે સર normal છે મે કહ્યું મને હોસ્પિટલ કોણ લાવ્યું એટલે વૃંદા એ કહ્યું આ દાદા તમને અહી લાવ્યા અને તેમણે જ મને તમારી ખબર આપી..એટલે મે એ દાદા ને કહ્યું ,"દાદા તમારો ખૂબ ખૂબ આભાર...તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે એટલે તેમણે કહ્યું,સર તમે અહીંથી ક્યાંક ચાલ્યા જાવ નહિતર તમે