કાતિલ કોણ?? - 3

(14)
  • 4.8k
  • 2
  • 2k

પૂછી શકું તેવી પરિસ્થિતિ તો ન હતી પણ હજી હું આ કેસ ને લઈને ખૂબ ચિંતિત હતો કેમ કે આ કેસ હવે ખૂબ.. બેચિદો બનતો જતો હતો આ કેસ ના ત્રણ પહેલું નહિ પણ ઘણાં પહેલું હતા અને કેટલા પહેલું છે તે ખરેખર હું પણ જાણતો ન હતો અને સર નો પુત્ર પણ આ મેટર માં હસે એવું એવું તો સરે પણ વિચાર્યું નહીં હોઇ .. બસ મનમાં વિચારોના ઘોડાં દોડતાં હતા ત્યાંજ મારા ફોન ની રીંગ વાગી, સર નો ફોન હતો તેમણે ગંભીર આવાજ માં કહ્યું ," વિઠ્ઠલ સાંભળ મારા પુત્ર નું આમ અચાનક આ કેસ માં ઇન્વોલ થવું