The conspiracy he was innocent may be (coniuratio) - 65

  • 2.7k
  • 1
  • 1.1k

ફારીયા ને જોતા એમ જ લાગતું હતું કે તે કોઈ મિનીસ્ટરી મા ઓફિસર છે.ફારીયા બહુ જ ઉતાવળી ચાલે મીલીના સામેથી પસાર થાય છે અનેફ્લાઈગ હાય કરીને માત્ર મીલીના આવા જ શબ્દોનો પ્રયોગ કરે છે.મીલીના એ પાછળ વળી ને તેને ઉભી રાખી અને કહ્યું "મિસ" આવા શબ્દોનો પ્રયોગ કરવામાં માત્ર અડધી જ સેકન્ડ લાગે છે, કેમ તારી પાસેે એટલો પણ સમય નથી?ફારીયા એ વિચિત્ર આશ્ચર્યથી મીલીના સામે જોયું અને ઉતાવળના કારણે કશું જ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગઈ .અને મીલીના એ તેની કામયાબી નો જશ્ન કરાવતું બે સેકન્ડ નું સ્માઇલ કરીનેે ત્યાંથી નીકળીી ગઈ.મીલીના પ્રેસિડેન્ટ થી દૂર થવાના મેન્યુઅલ રિઝન્સ ઉભા