ધૂળ,ઢેફા ને માનવી - 2

  • 2.5k
  • 678

[03/01, 2:34 PM] Bhavesh Parmar: પ્રકરણ 2 રમેશને તેની માં જીવીએ કહ્યું , “ દીકરા આજ માસીનો કચ્છથી ફોન હતો. તે ઉતાવળે જ બોલી ગ્યો. શુ કહ્યું માસીએ ? ? ક્યારે આવે છે ? ખબર નથી તો શું કહ્યું બીજું ?? તેના ધ્યાનમાં એક છોરી છે તારી માટે ..તું હા કે તો આગળ વાત વધે.ના… મા… અતાંરે આ બધું રેવાદે.પણ દીકરા હું તો સૂકું ઝાડ કયારે ભાંગી પડું એ તો ઈશ્વર જાણે !તું ચિંતા ન કર.બધુંય હારાવાના થશે. એટલું બોલી રમેશે વાતમાં પૂર્ણવિરામ મૂક્યું.ને મોબાઈલ લઇ બેઠો. પણ આજ તેનો જીવ મોબાઈલમાં ન અટવાયો