લિવ ઈન રિલેશનશીપ અનન્યા - ભાગ-2

(38)
  • 5.2k
  • 3
  • 1.9k

અગાઉ ના અંકમાં ભાગ 1 માં અનન્યા વાત ને ઉડાડી મુકવા માગતી હતી મા નુ રહ્દય દ્રવી ઉઠ્યું હતું હવે આગળ.એ બધું છોડ તને લિવ ઈન રિલેશન નો મતલબ ખબર છે? નાહક ની આટલી તપી કેમ ગઈ છું? અરે મમ્મી તું જે છોકરો છોકરો કરે છે ને તેનુ નામ કેવિન છે. અને હી ઈસ એ ડોકટર, તું આટલી ફોરવર્ડ કલ્ચર ની ડોકટર થઈ તોય આવા સવાલ કરે છે? અનન્યા એ એક પછી એક તાસ ના પત્તા ની જેમ વાત ચલાવી.શાણો રમતવીર સામે વાળા ને જોઈતું અને ગમતું પત્તું ના ઊતરે નક્કામા પત્તા ઊતરીને સામેવારા ને બેચેન કરી દે કે જેથી