કલંક એક વ્યથા.. - 5

(11)
  • 3.9k
  • 1
  • 1.8k

કલંક એક વ્યથા...5બંસીને છોકરાવાળા જોવા આવવાના હતા. હવે આગળ.....આજ સવારથી બિંદુ અને બંસી અને કૈલાસ ઘમાઘમ્ કરતા હતા. કૈલાસ નાસ્તા અને રસોઈની તૈયારીમાં પડી હતી. બિંદુઅને બંસીએ ઘરની સફાઈ ઝીંણી થઈ ઝીંણી કાળજી રાખીનેકરી. પંલગની ચાદરો બદલી,બાવા ઝાળા કર્યાં. આમતો અઠવાડીયે થતા જ આવા કામ પણ આજ તો બંસીને જોવા આવવાના હતા, એ પણ અમદાવાદ થી એટલે વિષેશ કાળજી રખાઈ હતી,- કે કોઈ મેહણું ન મારી જાય.ઘરની બધી તૈયારી થઈ ગઈ હતી. મહેમાનને હજુ આવવાનેથોડીવાર હતી. કૈલાસે બંસીને એના કબાટમાંથી એક સરસ સાડી કાઢીને આપી અને કહ્યું...." બંસી, આ સાડી પહેરીને સરસ તૈયાર થૈજા..."" મમ્મી..! સાડી પહેરવી પડશે..? " બંસીનું