ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન 2 - 17

  • 2.5k
  • 1.8k

ભાગ 17 ફુશાન આઈલેન્ડ, પીળો સમુદ્ર, ચીન પોતાની સ્પીડબોટનો પીછો કરેલા હેલિકોપ્ટરની અંદર ચીનનો સૌથી મોટો ડ્રગ ડીલર જિયોન્ગ લોન્ગ છે એ વાત જાણ્યા બાદ અર્જુન અને નાયકને ઘડીભર આશ્ચર્યાઘાત જરૂર લાગ્યો પણ બીજી જ પળે એ બંનેએ તુરંત પોતાની જાતની લોન્ગ રૂપી દૈત્ય સામે લડવા માટે સજ્જ કરી. બાજુમાં પડેલી બેગમાંથી અર્જુન, નાયક અને વિલાડ અદ્યતન બનાવટની મશીનગન નિકાળે એ પહેલા તો હેલિકોપ્ટરમાંથી ગોળીઓ એમની બોટ પર વરસવાની ચાલુ થઈ ગઈ. બોટની ગતિ ગોળી ચલાવનારા લોકોની ગણતરી કરતા વધુ હોવાથી આ ગોળીબાર વિફળ ગયો અને બધી જ ગોળીઓ સમુદ્રના પાણીમાં ગરકાવ થઈ ગઈ. "ડ્રાઈવ કવિક એસ પોસીબલ..!" બોટ ચલાવતા