લોસ્ટેડ - 53

(41)
  • 3.6k
  • 1
  • 1.6k

લોસ્ટેડ 53 રિંકલ ચૌહાણ જીજ્ઞાસા એ અડધો દરવાજો ખોલી રયાન તરફ જોયું એ ઉંઘ્યો હતો, અવાજ ન થાય એમ ધીમે થી એ વોર્ડ મા આવી. "હું જાણું છું તારા મન માં ઘણા સવાલ હશે‌ રયાન એટલે જ હું તારી સામે નથી આવવા માંગતી. હું ખુબ જ ગભરાઇ ગઈ હતી તને એ હાલત મા જોઈને, મને લાગ્યું કે હું તને હંમેશા માટે ખોઈ દઈશ. તને અહીં લાવતા સુધી હું હજાર મોત મરી છું, પળેપળ તને ખોવા નો ડર મારા વિશ્વાસ પર હાવી થઈ રહ્યો હતો ને ડોક્ટર ના હાથ મા મે તને નહીં મારુ જીવન સોપ્યું હતું. કાશ કે હું મારી