યશ્વી... - 19

(12)
  • 3.9k
  • 1
  • 1.5k

(દેવમને સોહમ વિશે ખબર પડતાં ફોરેનમાં પોતાનો પ્રોજેક્ટ છોડીને પાછો આવતો રહ્યો. સોહમનું બોડી કિમોથેરાપીની ટ્રીટમેન્ટને રિસ્પોન્સ ના મળવાથી બંધ કરી. સોહમની ઈચ્છા મુજબ યશ્વીએ 'ખીચડી' નામનું નાટક લખ્યું. હવે આગળ...) સોહમની સ્કુલમાં યશ્વીએ લખેલું 'ખીચડી' નાટક રજૂ થયું. એન્કરની એનાઉન્સમેન્ટ: "એક રેડિયોમાં ત્રણ જ ચનેલો આવતી હોય છે. અને એ ચેનલો ગમે ત્યારે ચાલુ થઈ જાય તો રેડિયો સાંભળનારની ખીચડી થઈ જાય. એ ખીચડી કેવી રીતે રંધાય છે. એ જુઓ.. (સ્ટેજ વચ્ચે એક બાજુ ખુરશી અને બે સાઈડમાં ટેબલ મૂકેલા છે.) નમસ્કાર, આજતક થી લલિત શાહના જય હિંદ. સૌપ્રથમ મુખ્ય સમાચાર, આજે ગાંધી જંયતિ હોવાથી તેમને શ્રદ્ધાજંલિ આપવા માટે