યશ્વી... - 17

(14)
  • 3.6k
  • 1.4k

(સોહમને સ્કુલમાં લોહીની ઊલટી થાય છે એ ખબર પડતાં જ યશ્વી તેમના ફેમીલી ડૉક્ટર શાહ જોડે લઈને જાય છે. ડૉ.શાહ તેને ઓબ્ઝર્વેશનમાં રાખીને અને ટેસ્ટ કરવાનું શરૂ કરે છે. હવે આગળ...) સોહમના એક-બે ટેસ્ટ પત્યા પછી ડૉ.શાહે સોહમનું ધ્યાન રાખવાનું કહીને ઘરે મોકલી દીધો અને કહ્યું કે, "સોહમના રિપોર્ટ બે દિવસ પછી આવશે, ત્યાં સુધી સોહમને હોસ્પિટલમાં રાખવાની જરૂર નથી. રિપોર્ટ લેવા ફોન કરીને આવજો. ના..ના..રિપોર્ટ આવશે એટલે હું જ ફોન કરી દઈશ." બે દિવસ પછી ડૉ.શાહનો ફોન આવતા યશ્વી અને જનકભાઈ એમની હોસ્પિટલ પહોંચ્યા. ડૉ.શાહે કેવી રીતે કહું ની અવઢવમાં જ હતા છતાંય બોલ્યા કે, "જુઓ, ગઈકાલનો રિપોર્ટ આવી