યશ્વી... - 16

(14)
  • 3.3k
  • 1.5k

(યશ્વીનું સપનું 'સોહમ ક્રિએશન' ખોલવાનું પુરૂ થયું. સોહમ ક્રિએશન ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરવા લાગી. એવામાં દેવમને પ્રમોશન મળતા તે કેનેડા ગયો. એક દિવસે સોહમની સ્કુલમાં થી યશ્વીને તાબડતોબ બોલાવી. હવે આગળ...) સ્કુલમાં બ્રેકફાસ્ટ કર્યા પછી બાળકો રમતાં હોય છે. ટીચર બાળકો નું ધ્યાન રાખતાં બેઠા હતા. ત્યાં જ સોહમને રમતાં રમતાં ઊલટી થઈ જાય છે. આયા એ ફર્શની સાફસફાઈ કરતાં એમાં લોહી જુવે છે. આયાએ સાફસફાઈ છોડીને ટીચરને બતાવતા ટીચર કહે છે કે, "હું રીસેસ પતે પછી પ્રિન્સિપાલને જણાવું છું." એમ કહીને ટીચર પ્રિન્સિપાલને મળવા ઓફિસમાં જાય છે. એટલામાં તો કલાસમાં જ ફરીથી સોહમને લોહીની ઊલટી થાય છે અને બેભાન થઈ