યશ્વી... - 14

(18)
  • 3.9k
  • 1
  • 1.5k

(યશ્વીને ખુશ જોવા માટે દેવમનો પ્રયત્ન અથાક રીતે ચાલુ છે. એવામાં સાન્વી સ્કુલના એન્યુઅલ ફંકશનમાં એન્કરીગ કરવાની પ્રપોઝલ મૂકે છે. યશ્વી અને સાન્વી સ્કુલના એન્યુઅલ ફંક્શનમાં એન્કરીગ કરવા માટે સ્ટેજ પર જાય છે. હવે આગળ...) યશ્વી: "નમસ્તે, જય હિંદ એન્ડ વેલકમ એવરીવન ઈન એમ.એસ.હાઈસ્કુલ, એન્ડ થેન્ક યુ ફોર ગીવીન્ગ યોર પ્રીસીયસ ટાઈમ. આઈ એમ યશ્વી. આજની હોસ્ટ અને આ.." સાન્વી: " અને હું સાન્વી, નમસ્તે સર્વેને. જેની આટલા દિવસોથી રાહ જોવાઈ રહી હતી એ હવે રજુ થઈ રહ્યો છે એમ.એસ.હાઈસ્કુલનો એન્યુઅલ ફંકશન." યશ્વી: "તમે બધા કોઈ પોતાના બાળકોના ટેલન્ટ દેખવા આવ્યા છે. તો કોઈ પોતાના બાળકોને વીનર તરીકે. ખૂબજ ઝડપથી