યશ્વી... - 13

(13)
  • 2.9k
  • 2
  • 1.4k

(યશ્વીને પોતાના લખાણમાં સંતોષ ના થવાથી ઉદાસ થઈ જવું. અને એને પ્રોત્સાહિત કરવા માટે દેવમનો પ્રયત્ન, નિશાની સ્કુલ મેગેઝીનમાં યશ્વીની વાર્તા છપાવી. હવે આગળ...) 'જાગ્યાં ત્યારથી સવાર' વાર્તા કમ લેખ પેરેન્ટ્સ, સ્ટુડન્ટસ અને ટીચર્સને ખૂબજ ગમ્યો. એટલે ફર્સ્ટ નંબરનો આ વાર્તા કમ લેખને આપવામાં આવ્યો. નિશાએ આ ખુશખબર આપવા યશ્વીને ફોન કર્યો. અહીં તો.યશ્વીના મનમાં એવી અવઢવ ચાલતી હતી કે, "આ લેખ સારો નહોતો. હજી વધારે સારો લખી શકાત...ના.. ના મારે છાપવા માટે જ નહોતો આપવો જોઈતો." એવામાં નિશાનું નામ મોબાઈલ સ્ક્રીન પર ડિસપ્લે થતાં જ યશ્વીએ ફોન ઉપાડીને હડબડાટમાં બોલવા લાગી કે, "નિશા એ વાર્તા નહોતી સારી. પ્લીઝ ના