યશ્વી... - 12

(13)
  • 3.2k
  • 2
  • 1.6k

(યશ્વી, સોનલ અને નિશા એ કોલેજ અને જોયેલા સપનાંઓ બધી જુની યાદો વાગોળી. દેવમે યશ્વીને લખવા માટે પ્રોત્સાહિત કરી પણ યશ્વી જ ઠંડો રિસ્પોન્સ આપ્યો. હવે આગળ...) ' રાત પૂરી થઈ અને સવાર પડી જાણે કહી રહી હતી કે ઊભી થા, અને અધુરા સપનાંઓને ફરીથી ઢંઢોળી એના પર લાગેલી રાખ ઉડાડીને દિવસે ફરી એને ખેતરમાં ઉગાડવા છે અને રાત્રે ફરીથી તેને આકાશમાં તરતાં મૂકીને આંખો માં ભરવા છે. બસ હવે, ખૂબ જલદી એક એવી જગ્યાએ જોવા માગું છું જયાંથી એ પોતાની જાતને છોડી આવી હતી. રાત પૂરી થઈ અને સવાર પડી' યશ્વી આ ફકરાને વારંવાર જોઈ રહી હતી. હજી એને