ત્યાગ અને સમર્પણનું બીજું નામ એટલે પ્રેમ. - 2

(14)
  • 4.9k
  • 1.4k

ગયા વર્ષે એક હકીકત સ્ટોરીનો શરૂઆતનો ભાગ તમારી સાથે શેર કર્યો હતો કે મિહિર અને રેણુકા બંને facebookના માધ્યમથી મળે છે.બંનેનો આજના સમય કરતાં અલગ જ પ્રેમ,બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાને અનન્ય અને અથાક પ્રેમ કરે છે તે પણ એકબીજાને ક્યારેય મળ્યા વગર, એકબીજાનો ફોટો જોયા વગર જ.આજે એ વાત તમને આગળ કરવી છે.તારીખ ૨૦ ઓગસ્ટના રોજ રેણુકાની સગાઈ તેના જ્ઞાતીના છોકરા સાથે થઈ તેના થોડા દિવસ પહેલા જ રેણુકાને જોવા માટે નમ્ર નામનો છોકરો આવે છે એટલે તે સાંજે રેણુકા મિહિરને ફોન કરીને જણાવે છે કે આજે મને જોવા માટે નમ્ર કરીને કોઈ છોકરો આવેલો.હું તમને તેનો ફોટો મોકલું