મીરાંનું મોરપંખ - ૯

  • 3.6k
  • 1.3k

આગળ જોયું એ મુજબ રાજુભાઈને ફોન આવે છે કે કોઈ મહેમાન બની એમને ત્યાં આવે છે. રાજુભાઈ ગરમાગરમ નાસ્તો બનાવી રાખવાનું સૂચન કરે છે. બધું તૈયાર પણ છે અને મહેમાન આવી પણ ગયા છે. જોઈએ તો ખરા કોણ આવ્યું છે ? આવનાર મહેમાનને રાહુલભાઈ ને ગળે મળતા મીરાંએ જોયું કે આવનારા મહેમાન ક્રિશનો પરિવાર હતો. સંધ્યાએ તો મીરાંની નજર પારખી લીધી. એ પણ મસ્તીભરી મજાકે કહ્યું કે " જાવ તમારો કાનુડો આવ્યો. " મીરાં પણ શરમથી નજર ઝુકાવી દે છે. " ભાભી, હમણા આવું એમ કહી એના રૂમમાં દોડી જાય છે." મીરાં આજ પહેલીવાર શરમાણી હતી કદાચ