ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3)

(46)
  • 6.1k
  • 1
  • 3.8k

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-3) બીજા દિવસે સવારે શંભુ તૈયાર થઈને ફોરેન્સિક લેબ તરફ જવા માટે નીકળે છે. આ બાજું દવે ફટાફટ તૈયાર થઇ કોલેજ જવા માટે નીકળે છે, કામિની ના મિત્રો સાથે પૂછપરછ કરવા માટે. દવે પોલીસ જીપ લઈને કોલેજ ના કમ્પાઉન્ડમાં પહોંચી ગાડી પાર્ક કરી કોલેજમાં પ્રવેશે છે. કોલેજમાં જઈ તે એક છોકરા ને ઉભો રાખી કામિની ના મિત્રો વિશે પૂછે છે તે છોકરો સામેની દિશામાં ઓટલા પર બેસેલી છોકરી તરફ ઈશારો કરી બતાવે છેે. " હેલ્લો! મારું નામ ઇન્સ્પેક્ટર દવે છે, મારે તમારી પાસેથી કામિની