ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2)

(56)
  • 7.5k
  • 2
  • 4.3k

ચક્રવ્યૂહ - The dark side of crime (Part-2) દવે અને શંભુ રૂમની તલાશી લઈ રહ્યાં હોય છે, દવે બિલોરી કાચ લઇ બોડી પર બારીકાઈથી નિરીક્ષણ કરે છે અચાનક તેમની નજર એક જગ્યા પર આવીને અટકે છે, તેમને લાશની હથેળીમાંથી એક વાળ નો ટુકડો મળે છે જે પ્લાસ્ટિકની બેગમાં મૂકે છે. એટલામાં ફોરેન્સિક ટીમ આવી જાય છે. " આવો મિસ્ટર વિધાન કેમ છો?" ફોરેન્સિક એક્સપર્ટ એવા તેમનાં ખાસ મિત્ર વિધાનને આવતાં જોઈ દવેએ પૂછ્યું. " બસ મજામાં દવે, અને તમે કેમ છો?" વિધાને દવેને