ચક્રવ્યૂહ - The dark side of crime (Part-1)

(67)
  • 12.8k
  • 12
  • 5.5k

નમસ્કાર મિત્રો હું આપ સૌનો આભારી છું કે આપ સૌ એ મારી આગળની સ્ટોરી "મહેલ - The Haunted Fort" ને સારો એવો પ્રતિસાદ આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી આપને વિનંતી છે કે રેટિંગ સાથે કોમેન્ટ પણ કરો જેથી મને ખબર પડે કે વાત આપને કેવી લાગી રહી છે અને જે વાચક મિત્રો ઓછા રેટિંગ આપે છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ ખાસ કરીને કોમેન્ટમાં લખે જેથી હું મારી રીતે તે ભૂલ પર કામ કરી અને રેટિંગ સુધારી શકું. હું મારી નવી વાર્તા લખવા જઈ