જીવનનાં પાઠો - 1

(16)
  • 10k
  • 2
  • 5.2k

સમય ની જેમ સરકતી જીંદગી કંઈ રીતે પુરી થઈ જાય ખબર પણ ના પડે પરંતુ પોતાની પાછળ કેટલીક સારી અને નરસી યાદો છોડીને ચોક્કસ જાય છે.. જીવનના દરેક ડગલે ને પગલે મુશ્કેલીઓ અને અમુક નાની નાની ખુશીઓમાં સમેટાઈને રહી જતી જીંદગી !! આધુનિક યુગની ભાગદોડ માં માણસ એટલો વ્યસ્ત થઈ જાય છે કે પોતાનાઓ પાછળ છૂટી જાય છે એ પણ ભૂલી જાય છે.... ક્યારેક એકલતા, ક્યારેક નિરાશા, સુખ, દુઃખ, પસ્તાવો, ખુશી,સ્નેહ,પ્રેમ, જીવનસાથી, દોસ્ત, પોતાનાઓ, ફેમિલી વગેરે વગેરે ને ખુશ કરવામાં વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ભૂલી જાય છે... જિંદગી સમાપ્ત થઈ જાય છે ને ખુદ ને મળવાનું જ રહી જાય છે.. ક્યારેક